Friday, 17 August 2012

I found No Difference..!

God, Jesus, Allah and
My Beloved's Name,
I Found No Difference..
For Me They Are The Same..!

When Trying to Imagine
The God In Any Case,
I End Up My Imagination 
Drawing My Beloved's Face.

How Can My Beloved 
Be Different Than God?
In The Need Of God
I Found My Beloved On The Spot.

I Love As I Pray,
I Pray As I Love,
I Found The Blessings Of God
As My Beloved's Love..!

God, Jesus, Allah and
My Beloved's Name,
I Found No Difference..
For Me They Are The Same..!

(C) D!sha Joshi.





Wednesday, 1 August 2012

वो

वो

बहेता है रगों में
साँसे जैसा
वक़्त जैसा
खुदा जैसा
दीखता नहीं
पर महेसुस होता है.

जिंदगी जैसा,
ख़ुशी जैसा,
सच्चाई जैसा,
गेहेराई सा वो,
कहेता नहीं कुछ,
एहेसास होता रहेता है.

लब्ज़ जैसा,
अलफ़ाज़ भी वो,
कहानी जैसा,
कविता जैसा,
वो वो वो.
कोन है वो?
जो हरपाल मुझमे रहेता है?

मदहोशी जैसा,
बंदगी जैसा,
दीवानगी जैसा,
ना जानू मैं
दूर है के पास?
रूह को छूता रहेता है.

वो है,
मैं हूँ,
मोहोब्बत भी.
और क्या चाहिए?
फक्र है वो
मुझमे छुपा छुपा सा रहेता है.

(C) Disha Joshi.

Sunday, 29 July 2012

इंतज़ार

सुहाना ये मौसम
पर खामोशी उसकी,
घने से बादल
न बरस पाने की
बेबसी उनकी,
सूखे ये पत्ते
प्यासी सी ज़मीं,
रास्ते है चुप
गलियों की रौशनी भी गूम,
दिन भी खामोश है
रात भी सन्नाटो सी,
उन्हीका इंतज़ार है
दुरी है जिनकी,
आसमान में चाँद भी
उनको ही ढूंढ़ रहा है,
बहेती ये नदी भी जैसे
गयी हो थम,
छत पे है हम
साथ यादें है उनकी,
के आजाओ अब
और कितना इंतज़ार?
वक़्त गुज़र रहा है,
जिंदगी भी चल रही है,
सबकुछ है साथ -
साथ कमी भी उनकी...!

(C) D!sha Joshi.

Friday, 27 July 2012

When I found YOU.

Life is like hell but in this hell called "life" 
I found "my heaven" when I found YOU..!!
YOU are my need, my dream - 
above all my wishlist I count YOU.
I used to search myself everywhere,
after finding you i found my world around YOU.
Take me along with you wherever you want 
there is nothing bound YOU.
because I found "my heaven" 
when I found YOU. ♥

(C) D!sha Joshi.

त्वदियम वस्तु गोविन्द तुभ्यमेव समप्यँते.

You love freedom. Right?
I know how important it is to you.
You gave me what you have,
I gave you what i receive.
I didn't have anything else to give you,
whatever i am giving you
is what you gave me.
So don't thank me for loving you so much,
as i have received a lot from you.
Thank yourself for everything we have My Love. ♥
(C) D!sha Joshi.

Ghazal.

जिंदगी मिली है हमको वो तेरे नाम हो जाए,
तेरा साथ मिले मुझको तो मेरा काम हो जाए.

सफ़र-इ-मोहोब्बत को इतना गहेरा बनाएँगे,
शुरुआत है तू- तू ही आखरी मुकाम हो जाए.

छुप छुप के बहोत मिल लिया हमने अब तक,
चलो थोड़ी मोहोब्बत अब सरे आम हो जाए.

कोई तोड़ न सके एसा रिश्ता जोड़ना है आपसे,
खुदा भी गर करे कोशिश तो नाकाम हो जाए.

मोहोब्बत है गुनाह तो करने दे बार बार,
भले तेरे नाम से दिशा बदनाम हो जाए.
-Disha Joshi

કબાટ ( Wardrobe )

   કેટલા દિવસ પછી આજે સમય મળ્યો, તો આજે થયું લાવ કબાટ સાફ કરી લઉં, કેટલા મહિનાઓની ધૂળ જમા થઇ હતી.નવા જુના બધા કપડા અને બધો સામાન કાઢ્યો, આખો કબાટ ખાલી કર્યો છેલ્લે પાછળ થી એક પોટલું નીકળ્યું,જોતા જ્ બીજુ બધું બાજુ પર મુક્યું ને બસ એ પોટલા ની ખાન ખોળમાં બીઝી થઇ ગયી..

                              મારો ગલ્લો નીકળ્યો, ખખડાવી ને જોયો હજી એ જ નાનપણ માં ભેગા કરેલું ચિલ્લર એમાં હતું. નાની હતી ત્યારે painting નો શોખ, બધા કાર્ડ્સ બનાવેલા મળ્યા, મારું બાળપણ જાણે મારી સામે આવી ને ઉભું હતું..!! પેલું પિંક frock મારું સૌથી favorite, બધા certificates મોસ્ટ ઓફ બધા જ singing competition ના જ હતા, એક પણ માં 3rd rank નોહોતો, 1st કાંતો 2nd જ..!

                        દિલ માં ધ્રાસકો પડ્યો આ તે વળી કેવો અહેસાસ? એક સાથે ખુશી અને ગમની ભાવના..!! ખુશી એ વાતની હતી કે આજ સુધી બધું જ સાંચવી ને મૂકી રાખેલું હતું ને દુખ એ વાત નું કે આની સાથે મારા સપના, સપના તો ના કેહેવાય અધૂરા સપના જોડાએલા હતા. બધું તાજું થઇ ગયું..!! એ મારી music માટે ની ધગશ અને પપ્પા ને ખુશ રાખવા માટે ની ભાવના બેવ માંથી પપ્પાની ખુશીની જીત અને એમના આદેશ અનુસાર મારું  music - singing ને  છોડી દેવું ...

                  આમ જુવો તો હસું આવે છે મને મારા પર, સમય જતા માણસ બધું શીખી જાય છે, બધું પાછળ મૂકી ને આગળ વધી જાય છે, સપના, નિર્ણયો, અને કદાચ લોકો ને પણ..!! એ યાદો ના પોટલા સાથે કે એના વગર રેહેતા ટેવાઈ જઈએ છીએ.. અને સમયે સમયે આમ યાદો નું પોટલું ખુલી જાય છે ને આપણને અહેસાસ થાય છે કે આપણે આ ઝીંદગી માં કેટલા આગળ વધી ગયા, સમજીએ છીએ કે લોકો ને મૂરખા બનાવ્યા પણ કોણ જાણે આપણે પોતાને જ મૂરખા બનાવતા ફરીએ છીએ , અને આમ જયારે એ યાદો આપણી સામે આવે છે ત્યારે હસી દઈએ છીએ..! કહ્યું ને બધું શીખી જઈએ છીએ, એક હાસ્યથી દુખ, દર્દને છુપાવતા પણ શીખી જઈએ છીએ..!!

                           બધું બંધ કર્યું, કબાટની સાવ અંદર આ પોટલું મુક્યું, ભૂલેચૂકે જયારે ફરી એ પોટલું હાથ લાગશે, ને ફરી આ જ કિસ્સો દોહોરાશે, એ જ યાદો, એક આઘાત, થોડી ખુશી ને એ જ હાસ્ય... ગમે તેમ તો રહી માણસ ની જાત ને?  પોતે કરેલા વાયદાઓ, નિર્ણયો ને ભૂલવું તો એના ડાબા હાથ ની વાત છે, આમ જ પોતાની જાત થી ભાગશે, કોઈ વાર પોતાના નિર્ણયોને અધૂરા મુકાશે તો કોઈ વાર બીજાના, એને લાગે છે કે બધાને મૂરખા બનાવી શકાશે પણ ક્યાં સુધી? પોતાની જાતને એ લાંબો સમય મુરખો ના જ બનાવી શકે..!! આટલું બધું જાણું છું છતાં કઈ જ ના કરી શકવા પર હસી લીધું..બધું બરોબર સંકેલી ને પાછો કબાટ જેમ હતો એમ ગોઠવી દીધો.. બાહ્ય દેખાવ સરસ બનાવી દીધો અને બસ ભૂલવાનું નાટક ચાલુ કે અંદર કઈ જ છુપાવેલ નથી.

D!sha joshi.. :)