Saturday, 14 May 2011

એ સાંજ મને યાદ છે. :)


સોનેરી કિરણો ની સામે
ચમકતી આંખો ની એ અદા
મને યાદ છે,
હું ને તું અને તળાવ આગળ ઉડતા
પંખીઓ નો કલરવ મને યાદ છે,
એ સાંજ જે તારા હાથ માં હાથ નાખીને
વિતાવીતી એ સાંજ મને યાદ છે.

તારું ડરતા ડરતા મારી આંખો માં જોવું,
મને તું ગમે છે એ વાત નું કેહેવું,
તારા પેહેલા સ્પર્શ નો અહેસાસ મને યાદ છે
એ છાયા આપતા વૃક્ષ ની બાજુ માં
અડોઅડ બેઠીને વિતાવેલી એ સાંજ
મને યાદ છે.

એ ઢળતા સુરજ ની સામેતારું ખીલખીલાટ હસવું,
તારી પ્રેમ ભરી નજરો ને મારી નજર સામે તાકવું,
આંખો પર આવતા મારા વાળ ને
વહાલ થી પછાડ કરતા તારા હાથ,
તારા સ્નેહ ના સાગર માં વિતાવેલી એ સાંજ
મને યાદ છે..

© D!sha - Dr!st!

6 comments:

  1. I loved this poem... Mast chhe.....:)..

    ReplyDelete
  2. બહુ જ જોરદાર લખી છે .
    મને બહુ ગમી સારું કામ કરી રહ્યા છો તમે ચાલુ રખા જો ગમે તેટલા કાંટા વચ્ચે આવે તો પણ .

    ReplyDelete
  3. pakku.. bas tame badha appreciate karta raho hu vadhu ne vadhu lakhati jaish.. ane maru best apvano try karish.. :)

    ReplyDelete
  4. હા આમે તો તમારા જેવા કવિ ના હમેસા વખાણ જ કરતા હોઈ એ છીએ
    તમારા જેવા કવિઓ ને કારણે જ ગુજરાતી કવિતાઓ લોકો ને ખુબ ગમે છે

    ReplyDelete
  5. તારા હાથ માં હાથ નાખીને વિતાવીતી એ સાંજ મને યાદ છે.
    પણ હજી એ નથી સમજાતું કે એની નસ ક્યાં છે..??

    ReplyDelete