મારા પડછાયા નો તું છે અભાસ,
કેમ કરી તને સમજવું?
તું છે મારા માટે સૌથી ખાસ.
હા હું છું મોટો દરિયો પણ તું છે એની પ્યાસ,
કેમ કરી તને સમજવું ?
તું જ વસે છે મારા શ્વાસ શ્વાસ.
પંખી બનું હું તું બને મારું આકાશ,
કેમ કરી તને સમજવું?
બસ જીતવો છે તારો વિશ્વાસ.
કવિતા લખું છું હું પણ તું છે એનો પ્રાસ,
કેમ કરી તને સમજવું?
તારાથી જોડેલ છે મારી બધી આસ.
અંધારું હોય ત્યાં બને છે મારો પ્રકાશ,
જીવન એક વાર માંગી ને તો જો
હું બની જઈશ તારા માટે લાશ.
કેમ કરી તને સમજવું?
તું છે મારા માટે સૌથી ખાસ.
હા હું છું મોટો દરિયો પણ તું છે એની પ્યાસ,
કેમ કરી તને સમજવું ?
તું જ વસે છે મારા શ્વાસ શ્વાસ.
પંખી બનું હું તું બને મારું આકાશ,
કેમ કરી તને સમજવું?
બસ જીતવો છે તારો વિશ્વાસ.
કવિતા લખું છું હું પણ તું છે એનો પ્રાસ,
કેમ કરી તને સમજવું?
તારાથી જોડેલ છે મારી બધી આસ.
અંધારું હોય ત્યાં બને છે મારો પ્રકાશ,
જીવન એક વાર માંગી ને તો જો
હું બની જઈશ તારા માટે લાશ.
તું એક વાર પ્રેમથી હસી તો જો આખી જીંદગી તારી પાછળ કુરબાન કરી બતાવું ....
ReplyDeletevery good sir..!! :)
ReplyDelete